🌺☀️🌺સેવા•સહકાર•સંગઠન🌺☀️🌺
°••------------------------------------------------••°
🙏🏻26મા ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ નું આયોજન🙏🏻
❇️શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા સુંદર ને સુવ્યવસ્થિત આયોજન.
🌺ફાગણસુદ-૫ ને તા: 08/03/2026ને રવિવાર,બપોરે 3:00 કલાકે.*
👫આપણા સોની સમાજના જે "દીકરા/દીકરી"ના પરિવારજનો ને સંસ્થાના 26મા સમુહલગ્નમા નામ રજીસ્ટ્રેશન કરાવાના બાકી હોયતે વહેલી તકે નામ રજીસ્ટ્રેશન કરાવી લેશો.જેથી કરીને સંસ્થા તથા મેનેજમેન્ટ ટીમ દ્વારા સમુહલગ્નનું સુંદર આયોજન કરી શકે અને દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવતી સારી ને સુંદર ગિફ્ટો તથા અન્ય આયોજન માં સરળતા રહે....🙏🏻
👉🏻વધુ માહિતિ માટે કાર્યવાહક સમિતિ અથવા સંસ્થા ના કોઈપણ હોદ્દેદારનો સંપર્ક કરી શકો છો.
મો: 📲8141183983/ 9725760853.
🗾પવિત્ર સાબરમતી રિવરફ્રન્ટ નદીના કિનારે શ્રી ઈસનપુર શ્રીમાળી સમાજ ટ્રસ્ટના "26મા સમૂહલગ્ન" નુ ભવ્યાતિભવ્ય આયોજન શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ,યુવા ટીમ તથા સમાજના આદરણીય વડીલશ્રીઓ,દાતાશ્રીઓ તથા મહાનુભાવો ના આશીર્વાદ અને ઉપસ્થિતિ સાથે એક સુંદર સુવ્યવસ્થિત અયોજન કરવામાં આવશે...
👰🏻દરેક લાડકી દીકરીઓને ગઈસાલ 25મા સમૂહલગ્નમાં દાતાશ્રીઓ તથા સોનીસમાજ ના મહાનુભવો ના સહયોગથી 280 કરતા પણ વધારે સુંદર ગિફટો આપવામાં આવી હતી. અને સંસ્થા તરફથી દરેક દીકરીને રૂ.25,000/- ની રકમની ફિક્સ ડિપોઝીટ (પોસ્ટ) માં આપવામાં આવી હતી અને દાતાશ્રી ઓ તરફથી સોનાની ચેઇન , સોનાની વીંટી , સોનાની બુટ્ટી, સોનાની મઢેલી ખડક તથા ચાંદીના દાગીના , સ્માર્ટટીવી , વૉર્ડરોબ કબાટ , સોફાસેટ , ઘરઘંટી , ડ્રેસિંગટેબલ , ટીપોય , ખુરશી તેમજ ૧૮૦ કરતા પણ વધારે ગિફ્ટ અને 51+ કિચનવેર સેટ આપ્યા હતા આ વખતે દાતાશ્રી ઓના સાથ અને સહકાર થી "૨૫૧ +"થી પણ વધારે ગિફટ આપવાનુ સંસ્થા દ્વારા આયોજન થઇ રહ્યું છે.
🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁
👨👩👧👧સમુહલગ્નમાં અંદાજિત 7000 થી 8000 જ્ઞાતિજનો નવદંપતિ ને આશીર્વાદ આપવા પધારશે...
🗾સંસ્થાના 26મા સમુહલગ્નનું સ્થળ "A B બ્લોક,ઇવેન્ટ સેન્ટર,સાબરમતી રિવરફ્રન્ટ,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે રાત્રિસમુહલગ્ન નુ આયોજન રાખેલ છે.
🎊••સંસ્થા ના 26મા રાત્રિ સમુહલગ્ન••🎊
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
💥રાત્રી સમુહ લગ્ન પ્રાઇવેટ પાર્ટી પ્લોટ માં હોય એવું સુંદર આયોજન.
🙌🏻દરેક ચોરી માં બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લગ્ન.
🔊લગ્નગીત ગાવા સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નોત્સવ.
🥁ડી.જે બેન્ડ ના તાલે ધામધુમ થી જાન નું ભવ્ય સામૈયું.
🫕ચા નાસ્તો અને જમવા ની સુંદર વ્યવસ્થા.
👩❤️💋👨વરવધુ માટે વી.આઈ.પી જમવાની વ્યવસ્થા.
🚗વિશાળ પાર્કિંગની વ્યવસ્થા.
🧑🤝🧑સલામતી માટે બાઉન્સર સાથે ફુલ સિક્યુરિટી ની વ્યવસ્થા.
👉🏻આ સિવાય સમુહ લગ્ન માં કોઈને પણ કઈ અડચણ ના થાય માટે અન્ય વ્યવસ્થા ઓ તો ખરીજ....
🌹🌹❣️🙏🏻❣️🌹❣️🙏🏻❣️🌹🌹
✍️લી. શ્રી ઇસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ.
🌟પ્રમુખશ્રી પ્રતિકભાઈ ભરતભાઈ ફીચડીયા.મો: આ 9825191047.
🌟૨૬મા સમુહલગ્નના કન્વીનરશ્રી સોની બ્રિજેશભાઈ જીતેન્દ્રભાઈ આદેશરા. મો:9879500296.
🌟સમસ્ત હોદ્દેદારોશ્રીઓ તથા કારોબારી સભ્યશ્રીઓ..
🙏🏻🙏🏻સૌનો સાથ સમાજ નો વિકાસ🙏🏻🙏🏻
💎🤝🙏🤝🙏🏻🙌🏻💓🙌🏻🤝🙏🤝💎
You may also like the following events from Shree Isanpur Shrimali Soni Samaj Trust Ahmedabad: