

# Event Details

- **Event Name**: વિજયનું શંખનાદ
- **Event Start and End Date**: Mon, 04 May, 2026 at 12:30 pm (+05:30)
- **Event Description**: *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.*

� નારણપુરા વોર્ડ ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માટે નવા કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન આવતીકાલે રવિવારે રાખવામાં આવેલ છે.
આ અવસરે નારણપુરા વોર્ડના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો, સોસાયટી ના ચેરમેન- સેક્રેટરી શ્રીઓ ને વિનંતી છે કે અચૂક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશો.

� તારીખ: 05/04/2026 (રવિવાર)
� સમય:  સાંજે ૭:૦૦ વાગ્યે
� સ્થળ: *"THE 132 બિલ્ડિંગ"*, સહજાનંદ કોમ્પલેક્ષ ની બાજુમાં,
132 રિંગ રોડ, નારણપુરા, અમદાવાદ.
� Location :
https://maps.app.goo.gl/goeiCqU7PXzHu14TA?g_st=aw

�આપ સૌની ઉપસ્થિતિ જ અમારી શક્તિ છે.
ચાલો, સાથે મળી વિજયનું શંખનાદ કરીએ.
નોંધ- અલ્પાહાર સાથે લઇ ને છુટા પડીશુ..

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
- **Event URL**: https://allevents.in/ahmedabad/વિજયનું-શંખનાદ/200029971650753
- **Event Categories**: 
- **Interested Audience**: 
  - total_interested_count: 2

## Ticket Details


## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: Naranpura, Ahmedabad, Gujarat, India
- **lat**: 23.05247
- **long**: 72.54825
- **full address**: Naranpura, Ahmedabad, Gujarat, India

## Event gallery

- **Alt text**: વિજયનું શંખનાદ
  - **Image URL**: https://cdn-az.allevents.in/events1/banners/114fbfd826f3376312b59b49e3a23951f17122d53e5cccbb79ae72bacb35f9b6-rimg-w1200-h1200-dcfef9e7-gmir?v=1776848752

## FAQs

- **Q**: When and where is વિજયનું શંખનાદ being held?
  - **A:** વિજયનું શંખનાદ takes place on Mon, 04 May, 2026 at 12:30 pm to Mon, 04 May, 2026 at 12:30 pm at Naranpura, Ahmedabad, Gujarat, India.
- **Q**: Who is organizing વિજયનું શંખનાદ?
  - **A:** વિજયનું શંખનાદ is organized by Bjp 4 Naranpura Ward.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "વિજયનું શંખનાદ",
        "image": "https://cdn-az.allevents.in/events1/banners/114fbfd826f3376312b59b49e3a23951f17122d53e5cccbb79ae72bacb35f9b6-rimg-w1200-h1200-dcfef9e7-gmir?v=1776848752",
        "startDate": "2026-05-04T12:30:00+05:30",
        "url": "https://allevents.in/ahmedabad/વિજયનું-શંખનાદ/200029971650753",
        "eventStatus": "https://schema.org/EventScheduled",
        "location": {
            "@type": "Place",
            "name": "Naranpura, Ahmedabad, Gujarat, India",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Naranpura Ahmedabad, Naranpura, Ahmedabad 380013, India",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.05247",
                "longitude": "72.54825"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.*\n\n� નારણપુરા વોર્ડ ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માટે નવા કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન આવતીકાલે રવિવારે રાખવામાં આવેલ છે.\nઆ અવસરે નારણપુરા વોર્ડના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો, સોસાયટી ના ચેરમેન- સેક્રેટરી શ્રીઓ ને વિનંતી છે કે અચૂ",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Bjp 4 Naranpura Ward",
                "url": "https://allevents.in/org/bjp-4-naranpura-ward/27710804"
            }
        ]
    }
]
```