

# Event Details

- **Event Name**: Shabad Parikrama by iktara
- **Event Start and End Date**: Sat, 03 Jan, 2026 at 08:00 pm
- **Event Description**: શબ્દ આર હૈ શબ્દ પાર,શબદ કી સબ ધગ ઢેરીયા,પર સચ્ચા શબદ જો બતલાવે,વો સદ્ગુરુ હમેરીયા..સાદી ભાષામાં કહીએ તો એક શબ્દ રૂપાંતરણ કરે ને એક ના કરે!જે તમને બદલી ને સમજણ બાજુ લઇ જાય છે,એને આપણે ત્યાં શબદ કહેવામાં આવ્યો.બાકી બધા શબ્દ.એટલે આપણે ત્યાં કહેવાયું કે ગુરુ એ શબદ આપ્યો.ગુરુ એ સામે વાળા ને રૂપાંતરણનું વિજ્ઞાન સમજાવવા અને એટલું જ નહિ પણ વધુ સરળ રીતે સમજાવવા સંગીતના સ્વરૂપમાં આ શબદ ને ગાયો.ને ઈ આપણે ત્યાં ભજન કહેવાયું.બસ શબદ પરિક્રમામાં આપણે આ બધા ભજનને ગાશું અને સમજશું.ઉકેલશું,એના મર્મ નો સ્વાદ ચાખશું.એમાં થી નીકળતા બીજને પોતાના મન બુદ્ધિ ની ખેતર ભૂમિ પર વાવશું,ને ચિંતન ના છોડવા થી પોતાની એક સમજ સુધી પોહ્ચશું.ચર્ચા કરશું વાંચશું ગાશું વિચારીશું ને વિચાર્યા વગર નાચશું એટલે શબદ પરિક્રમા.શબદ પરિક્રમાની એક બેઠકમાં 9 શબદ ગાઈશ.અને નવે નવની ભાષા એક જ નહિ હોય.તેમાં ભારતભૂમિ ના અલગ અલગ પ્રાંતમાં થઇ ગયેલા સંતો ના ભજન હશે.સંકલ્પ પ્રમાણે હું એક દોઢ વરસની અંદર આવી નવા શબદ ની 12 બેઠક કરીશ.કુલ આપણે 108 ભજન નો રસ પીશું.108 શબદના મણકાની માળાનો જપ એટલે શબદ પરિક્રમા.ચાલો આ જપ માં જોડાયે.ભજનના રસ ને પિયે.ગુરુ ને તો નહિ મળી શકીએ પણ એમના શબ્દોને મળીએ.welcome to શબદ પરિક્રમા.
- **Event URL**: https://allevents.in/ahmedabad/shabad-parikrama-by-iktara-tickets/80002324299354
- **Event Categories**: 
- **Interested Audience**: 
  - total_interested_count: 268

## Ticket Details

- **Ticket Price Range**: min: 700, max: 700, currency: INR

## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: Shreerangam Amphitheatre
- **lat**: 23.0144182
- **long**: 72.5404401
- **full address**: Shreerangam Amphitheatre, Shreyas Foundation Behind, 2G7R+Q58 Post Office, Manek Baug Rd, Bhudarpura, Ayojan Nagar, Ahmedabad, Gujarat 380015, India

## Event gallery

- **Alt text**: Shabad Parikrama by iktara
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/thumb69538dfb1a5fc.jpg

## Comments

- [Gauri Patel | 2026-01-04 09:27:18] Thx All Events for hosting such events.
It is worth every second n money spent.
Highly recommendable !

## FAQs

- **Q**: When and where is Shabad Parikrama by iktara being held?
  - **A:** Shabad Parikrama by iktara takes place on Sat, 03 Jan, 2026 at 08:00 pm to Sat, 03 Jan, 2026 at 08:00 pm at Shreerangam Amphitheatre, Shreyas Foundation Behind, 2G7R+Q58 Post Office, Manek Baug Rd, Bhudarpura, Ayojan Nagar, Ahmedabad, Gujarat 380015, India.
- **Q**: Who is organizing Shabad Parikrama by iktara?
  - **A:** Shabad Parikrama by iktara is organized by Iktara.
- **Q**: What has been the experience of attendees at Iktara's events?
  - **A:** Iktara has 989+ followers on AllEvents, reflecting a trusted and active community of event-goers who follow their events. Iktara has a verified profile on AllEvents where you can read reviews and explore their upcoming events.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "Shabad Parikrama by iktara",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb69538dfb1a5fc.jpg",
        "startDate": "2026-01-03",
        "url": "https://allevents.in/ahmedabad/shabad-parikrama-by-iktara-tickets/80002324299354",
        "location": {
            "@type": "Place",
            "name": "Shreerangam Amphitheatre",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Shreyas Foundation Behind, 2G7R+Q58 Post Office, Manek Baug Rd, Bhudarpura, Ayojan Nagar, Ahmedabad, Gujarat 380015, India",
                "postalCode": "380015",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.0144182",
                "longitude": "72.5404401"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "શબ્દ આર હૈ શબ્દ પાર,શબદ કી સબ ધગ ઢેરીયા,પર સચ્ચા શબદ જો બતલાવે,વો સદ્ગુરુ હમેરીયા..સાદી ભાષામાં કહીએ તો એક શબ્દ રૂપાંતરણ કરે ને એક ના કરે!જે તમને બદલી ને સમજણ બાજુ લઇ જાય છે,એને આપણે ત્યાં શબદ કહેવામાં આવ્યો.બાકી બધા શબ્દ.એટલે આપણે ત્યાં કહેવાયું કે ગુરુ એ શબદ આપ્યો.ગુરુ એ સામે વાળા ને રૂપાંતરણનું વ",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-24",
                "availabilityEnds": "2026-01-03",
                "validFrom": "2026-04-24",
                "lowPrice": "700.00",
                "highPrice": "700.00",
                "price": "700.00",
                "url": "https://allevents.in/ahmedabad/shabad-parikrama-by-iktara-tickets/80002324299354"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Iktara",
                "url": "https://allevents.in/org/iktara/27269742"
            }
        ]
    }
]
```