Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement
Oh Snap, this is a past event! 😵

Do you want to get notified when this event happens again?

Samooh Yagnopavit 2019

Advertisement

Samooh Yagnopavit 2019


શ્રીભાગવત વિદ્યાપીઠ આયોજિત શ્રીરસરાજપ્રભુના પાટોત્સવ અંગીભૂત સમૂહ યજ્ઞોપવિતનું આયોજન તા. 08-03-2019 (શુક્રવાર)ના રોજ શ્રીકલ્પતરૂપ્રાસાદ (મુખ્યમંદિર)માં સવારે 8 કલાક પર્યંત કરવામાં આવ્યું છે.

ફોર્મ ઓફિસ (કાર્યાલય)માંથી અથવા આપેલ લિંક https://bit.ly/2SDE6pw પરથી ડાઉનલોડ કરી - ભરીને ઓફિસ (કાર્યાલય)માં જમા કરાવી શકો છો.

ઓફિસ (કાર્યાલય) - શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, કૃષ્ણધામ, એસ. જી. હાઈવે, અમદાવાદ-60. ફોન 079-27663839



Map Bhagwat Vidyapeeth, Shree Bhagwat Vidyapeeth Krushna Dham Sola, S.G. Highway .Nr Guj High Court, Ahmedabad, India 380060, Ahmedabad, India
Loading venue map..
Report a problem

Are you going to this event?

Organizer

Bhagwat Vidyapith
Advertisement