

# Event Details

- **Event Name**: OTLO - Original Tales of LOcals
- **Event Start and End Date**: Sun, 21 Dec, 2025 at 07:00 pm – Sun, 21 Dec, 2025 at 09:00 pm
- **Event Description**: તો કે મારા કાઠિયાવડ કોક દી તું ભૂલોય પડ ભગવાન તું થાને મારો મેમાન, તારું કરુંય એવા સન્માન કે તને સ્વર્ગ ભૂલવું શામળા. બસ આવા જ કાઠિયાવાડ ના ગામડે જઈએ.થાળી માં બાજરા ના રોટલા હોય.પેરવેશ માં સાડલા હોય બેનું ના હાથ માં ચૂડલા હોય બધાય ઘરે એક એક ઓટલા હોય.બસ આવજ ઓટલા ની આપડે આજે વાત કરવાની છે. પણ આ ઓટલો શબ્દ કેમ? ઓટલો એટલે એક બેસવાની જગ્યા કે જે સીમેંટ કા તો ઈંટ થી બની હોય. પણ એને આટલું મહત્વ કેમ. કેમ કે એ સાક્ષી છે. આપડી ધરોહર નો. આપડા સાહિત્ય નો આપડા ઇતિહાસ નો. ઓટલો એ વાત નો સાક્ષી છે જ્યાં. નવયુવાન ના લગનિયા લેવાતતા ને વાત મળે છે કે મુઘલો ની ફોજ આવી છે ને ઘર આંગળે થી ગાયુ ને લઈ ને નાસી જઈ છે ત્યાં તો ફેરા ફરવા ની જગ્યા એ ને ઘોડા ઉપર બેસી ને યુદ્ધ ના ધીંગાણે ચડે છે. ઓટલા આજ વસ્તુ એની નરી આંખે જોયું છે. એક ઘર આંગળે માંડવા બંધાણા છે. એક બાજુ લગન ગીતો ગવાઈ છે. ખુશી નો માહોલ છે. ને ત્યાં વિદાય નો સમય આવે છે ને આજ વિદાય માં બાપ ને દીકરી ની વેદના નો સાક્ષી છે. એના વિરહ નો સાક્ષી આ ઓટલો છે. ભક્તિ, વિરહ. પ્રેમ બધાય નો સાક્ષી આપડો આ ઓટલો છે. ને ટૂંક માં કવ તો ઓટલો એટલે જેમ બાળક ના શિક્ષણ ની શરૂઆત માં ના ખોડા થી થઈ ને એમ આપડા સાહિત્ય ની શરૂઆત ઓટલા થી થઈ.OTLO is a modern reinterpretation of the traditional Gujarati Dayro — a storytelling art form deeply rooted in our culture. While Dayro focuses on folk narratives and musical expressions, OTLO brings a contemporary twist to this heritage.The show blends storytelling, music, theatre elements, and expressive performances to create an engaging experience that appeals to today’s audience, especially the younger generation.Our aim is to preserve the cultural essence of Dayro while presenting it in a format that feels fresh, relatable, and visually compelling. With curated themes, creative staging, and meaningful narratives, OTLO celebrates Gujarat’s rich artistic roots in a modern, youthful style.
- **Event URL**: https://allevents.in/ahmedabad/otlo-original-tales-of-locals-tickets/80002368947733
- **Event Categories**: art, storytelling, live-music, theatre
- **Interested Audience**: 
  - total_interested_count: 39

## Ticket Details

- **Ticket Price Range**: min: 100, max: 150, currency: INR

## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: BOXPARK
- **lat**: 23.10914
- **long**: 72.5338979
- **full address**: BOXPARK, BOXPARK, Sarkhej - Gandhinagar Hwy, opp. Jaguar Car Showroom, Vasant Nagar, Gota, Ahmedabad, Gujarat 382481, India

## Event gallery

- **Alt text**: Event Photo 1
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/live_large693a851e45fba.png
- **Alt text**: Event Photo 2
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/live_large693a851dc59de.png
- **Alt text**: Event Photo 3
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/live_large693a851e15a52.png
- **Alt text**: Event Photo 4
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/live_large693a851e49d1d.png
- **Alt text**: Event Photo 5
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/live_large693a851e45b79.png

## FAQs

- **Q**: When and where is OTLO - Original Tales of LOcals being held?
  - **A:** OTLO - Original Tales of LOcals takes place on Sun, 21 Dec, 2025 at 07:00 pm to Sun, 21 Dec, 2025 at 09:00 pm at BOXPARK, BOXPARK, Sarkhej - Gandhinagar Hwy, opp. Jaguar Car Showroom, Vasant Nagar, Gota, Ahmedabad, Gujarat 382481, India.
- **Q**: How much do tickets cost for OTLO - Original Tales of LOcals?
  - **A:** Ticket prices for OTLO - Original Tales of LOcals range from INR 100 to INR 150 depending on the ticket type.
- **Q**: What is the refund policy for OTLO - Original Tales of LOcals?
  - **A:** Tickets for OTLO - Original Tales of LOcals are non-refundable. All sales are final - once purchased, tickets cannot be returned or exchanged. We recommend confirming your availability before completing your booking.
- **Q**: Who is organizing OTLO - Original Tales of LOcals?
  - **A:** OTLO - Original Tales of LOcals is organized by RangTaal.Ahmedabad.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "OTLO - Original Tales of LOcals",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb693a832e525e4.jpg",
        "startDate": "2025-12-21",
        "endDate": "2025-12-21",
        "url": "https://allevents.in/ahmedabad/otlo-original-tales-of-locals-tickets/80002368947733",
        "location": {
            "@type": "Place",
            "name": "BOXPARK",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "BOXPARK, Sarkhej - Gandhinagar Hwy, opp. Jaguar Car Showroom, Vasant Nagar, Gota, Ahmedabad, Gujarat 382481, India",
                "postalCode": "382481",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.10914",
                "longitude": "72.5338979"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "તો કે મારા કાઠિયાવડ કોક દી તું ભૂલોય પડ ભગવાન તું થાને મારો મેમાન, તારું કરુંય એવા સન્માન કે તને સ્વર્ગ ભૂલવું શામળા. બસ આવા જ કાઠિયાવાડ ના ગામડે જઈએ.થાળી માં બાજરા ના રોટલા હોય.પેરવેશ માં સાડલા હોય બેનું ના હાથ માં ચૂડલા હોય બધાય ઘરે એક એક ઓટલા હોય.બસ આવજ ઓટલા ની આપડે આજે વાત કરવાની છે. પણ આ ઓટલો શ",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-07",
                "availabilityEnds": "2025-12-21",
                "validFrom": "2026-04-07",
                "lowPrice": "100.00",
                "highPrice": "150.00",
                "price": "100.00",
                "url": "https://allevents.in/ahmedabad/otlo-original-tales-of-locals-tickets/80002368947733"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "RangTaal.Ahmedabad",
                "url": "https://allevents.in/org/rangtaalahmedabad/25426865",
                "description": "🎭 Welcome to Rangtaal - The Art Hub! 🎨✨\nAt Rangtaal, we celebrate the beauty of every art form, from storytelling 🖋️ and painting 🖼️ to music 🎶 and dance 💃. Our mission is to create a vibrant space where creativity thrives, and artists of all levels can explore, learn, and grow. 🌟\n\nJoin us for workshops, events, and performances that inspire and connect. Whether you're a beginner or a seasoned artist, there's something here for everyone! 🌈\n\n🎟️ Book your tickets now and be part of our creative journey!\n📍 Where art comes alive."
            }
        ]
    }
]
```