

# Event Details

- **Event Name**: Jivan Setu Samvad
- **Event Start and End Date**: Sat, 12 Sep, 2026 at 06:00 pm – Sat, 12 Sep, 2026 at 08:30 pm (+05:30)
- **Event Description**: આજના યુવાનો પાસે પ્રશ્નો ઘણાં છે, પરંતુ ખુલ્લી વાતચીત માટે યોગ્ય જગ્યા ઓછી છે. સંબંધોમાં વધતું અંતર, માનસિક દબાણ, ડિજિટલ જીવનનું અસંતુલન અને બદલાતાં પારિવારિક મૂલ્યો વચ્ચે જીવનનો સેતુ : સંવાદ! એક એવો મંચ છે, જ્યાં ઉપદેશ નહીં પરંતુ અર્થપૂર્ણ સંવાદ થશે. યુવાનો, નવપરિણીત દંપતીઓ અને પરિવારજનોને જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર નવી સમજણ અને વ્યવહારુ માર્ગદર્શન મળશે.જમાવટના સંસ્થાપક, પ્રખ્યાત પત્રકાર અને સામાજિક મુદ્દાઓના નિર્ભીક અવાજ - દેવાંશી જોશી. જેઓ કિશોરી જાગૃતિ, માનસિક આરોગ્ય અને ડિજિટલ યુગમાં સંતુલિત જીવન વિશે વાત કરશે. આજની કિશોરીઓ અને યુવાનો સામે ઊભા થતા ભાવનાત્મક તથા ડિજિટલ પડકારોને વધુ સમજદારીથી કેવી રીતે સંભાળવા, તે અંગે તેમનો સંવાદ નવી દિશા આપશે.તાલીમકાર, શિક્ષણવિદ્, લાઇફકોચ અને ઉદ્દીપક લર્નિંગ સોલ્યુશન્સના ડાયરેક્ટર - દીપક તેરૈયા. જેઓ ઉદ્દીપક પરિણીત નવયુગલો માટે સ્વસ્થ અને સંવાદપૂર્ણ સંબંધો વિષય પર માર્ગદર્શન આપશે. સંબંધોમાં વિશ્વાસ, સન્માન, સમજણ અને ખુલ્લા સંવાદનું મહત્વ તેઓ સરળ અને જીવનસ્પર્શી રીતે રજૂ કરશે.નેશનલ એવોર્ડ વિજેતા લેખક, નવલકથાકાર, ફિલ્મ અને નાટ્યલેખક - રામ મોરી. જેઓ ભારતીય પુરાણોમાં ગર્ભસંસ્કાર વિષયને પોતાની વિશિષ્ટ વાર્તાશૈલીમાં રજૂ કરશે. ભારતીય પરંપરા, પુરાણથાઓ અને ગર્ભસંસ્કાર વચ્ચેના સંબંધને સમજવાનો આ એક રસપ્રદ અને વિચારપ્રેરક અવસર બનશે.આ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ પોતાને અને પોતાના સંબંધોને વધુ સારી રીતે સમજવાની શરૂઆત છે. પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. તમારી નિઃશુલ્ક બેઠક આજે જ બુક કરો અને અર્થપૂર્ણ સંવાદની આ ખાસ સાંજનો ભાગ બનો.
- **Event URL**: https://allevents.in/ahmedabad/jivan-setu-samvad-tickets/80001112411428
- **Interested Audience**: 
  - total_interested_count: 1

## Ticket Details

- **Ticket Price Range**: min: 0, max: 0, currency: INR
- **Ticket informations**: 
  - ticket_1 — 0.00 INR

## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: Ahmedabad Management Association AMA Ahmedabad
- **lat**: 23.0297755
- **long**: 72.5413686
- **full address**: Ahmedabad Management Association AMA Ahmedabad, 1, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, India

## Event gallery

- **Alt text**: Jivan Setu Samvad
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/thumb6a8b4a7b6dad2.jpg

## FAQs

- **Q**: When and where is Jivan Setu Samvad being held?
  - **A:** Jivan Setu Samvad takes place on Sat, 12 Sep, 2026 at 06:00 pm to Sat, 12 Sep, 2026 at 08:30 pm at Ahmedabad Management Association AMA Ahmedabad, 1, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, India.
- **Q**: Who is organizing Jivan Setu Samvad?
  - **A:** Jivan Setu Samvad is organized by Utkarsh Trust.
- **Q**: Where can I buy Jivan Setu Samvad tickets?
  - **A:** Jivan Setu Samvad, happening on Sat, 12 Sep, 2026 at 06:00 pm in Ahmedabad, is available on AllEvents. AllEvents is the official ticketing partner for this event. After booking, you will receive instant QR E-tickets on your mobile via Email, SMS, and WhatsApp. Simply show your QR ticket at the venue gate for quick, contactless entry.
- **Q**: What type of ticket is available for Jivan Setu Samvad?
  - **A:** There is one ticket option available for Jivan Setu Samvad:Ticket TypePriceAvailabilityRegisterFreeAvailablePrices shown are base prices; booking fees and taxes may apply.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "Jivan Setu Samvad",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb6a8b4a7b6dad2.jpg",
        "startDate": "2026-09-12T18:00:00+05:30",
        "endDate": "2026-09-12T20:30:00+05:30",
        "url": "https://allevents.in/ahmedabad/jivan-setu-samvad-tickets/80001112411428",
        "eventStatus": "https://schema.org/EventScheduled",
        "location": {
            "@type": "Place",
            "name": "Ahmedabad Management Association AMA Ahmedabad",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "1, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, India",
                "postalCode": "380015",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.0297755",
                "longitude": "72.5413686"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "આજના યુવાનો પાસે પ્રશ્નો ઘણાં છે, પરંતુ ખુલ્લી વાતચીત માટે યોગ્ય જગ્યા ઓછી છે. સંબંધોમાં વધતું અંતર, માનસિક દબાણ, ડિજિટલ જીવનનું અસંતુલન અને બદલાતાં પારિવારિક મૂલ્યો વચ્ચે જીવનનો સેતુ : સંવાદ! એક એવો મંચ છે, જ્યાં ઉપદેશ નહીં પરંતુ અર્થપૂર્ણ સંવાદ થશે. યુવાનો, નવપરિણીત દંપતીઓ અને પરિવારજનોને જીવન સાથ",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-08-13",
                "availabilityEnds": "2026-09-12T20:30:00+05:30",
                "validFrom": "2026-08-13",
                "lowPrice": "0.00",
                "highPrice": "0.00",
                "price": "0.00",
                "url": "https://allevents.in/ahmedabad/jivan-setu-samvad-tickets/80001112411428"
            },
            {
                "@type": "Offer",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-08-13",
                "availabilityEnds": "2026-09-12T20:30:00+05:30",
                "validFrom": "2026-08-13",
                "price": "0.00",
                "url": "https://allevents.in/ahmedabad/jivan-setu-samvad-tickets/80001112411428",
                "availability": "https://schema.org/InStock",
                "name": "Register"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Utkarsh Trust",
                "url": "https://allevents.in/org/utkarsh-trust/28114045"
            }
        ]
    }
]
```