

# Event Details

- **Event Name**: Hiking in Ahmedabad
- **Event Start and End Date**: Sun, 19 Jul, 2020 at 08:00 am – Sun, 19 Jul, 2020 at 05:30 pm
- **Event Description**: *આ રવિવારે અમદાવાદમાં ‌ટ્રેકીગ કેમ્પ નું આયોજન કરે છે.**આ માટે આપે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને મર્યાદિત સઁખ્યાં માજ રહેશે* માટે જે પણ મિત્રને આવવાનું હોય તેને નીચે આપેલ લિંક પાર કરવાનું રહેશે.કેમ્પ તારીખ :- 12/07/2020*રિપોર્ટિંગ સમય :- *સવારે 8:00*આપની સાથે લાવવાનો સામાન:-૧) બુટ ફરજિયાત.૨) પાણીની બોટલ.૩) નાસ્તો સાથે લાવવો.૪) આખી બાઈના શર્ટ/ટીશર્ટ તેમજ પેન્ટ પહેરવાં. (શોર્ટ કે હાફ પેન્ટ પહેરવા નહિ)૫) કોઈ પણ સ્પ્રે કે ડીયો‌ ન નાખવો.૬) કેપ (ટોપી)◆ જે પણ મિત્રો આવે છે એમને ગાઈડ દ્વારા જે પણ નિયમો અને સલાહ આપવામાં આવે છે તે અનુસરવું.◆ શક્ય હોય તો ફોનનો ઉપયોગ ન કરવો.◆ ઘરનાં સભ્યો ને જાણ કરી આવવુ.◆ પોતાની કાળજી જાતે રાખવી.◆ રેસ્ક્યુ ટ્રેનીંગ જો સમય હશે તો જ આપવામાં આવશે.આ માટે ની વધુ માહિતી માટે આપ નીચે ના નમ્બર પર ફોન કરી શકો છોમહેશભાઈ :- 8000535253ભીમદેવસિંહ :- 9099123099
- **Event URL**: https://allevents.in/ahmedabad/hiking-in-ahmedabad-tickets/800019886558813
- **Event Categories**: trips-adventures, trekking
- **Interested Audience**: 
  - total_interested_count: 0

## Ticket Details

- **Ticket Price Range**: min: 200, max: 200, currency: INR

## Event venue details

- **city**: Ahmedabad
- **country**: India
- **location**: Kotarpur Ahmedabad
- **full address**: Kotarpur Ahmedabad, Kotarpur, Ahmedabad, India

## Event gallery

- **Alt text**: Hiking in Ahmedabad
  - **Image URL**: https://dyn-image.allevents.in/generate-image?v=4&title=Hiking+in+Ahmedabad&date=Sun%2C+19+Jul%2C+2020+at+08%3A00+am&bg=4

## FAQs

- **Q**: When and where is Hiking in Ahmedabad being held?
  - **A:** Hiking in Ahmedabad takes place on Sun, 19 Jul, 2020 at 08:00 am to Sun, 19 Jul, 2020 at 05:30 pm at Kotarpur Ahmedabad, Kotarpur, Ahmedabad, India.
- **Q**: How much do tickets cost for Hiking in Ahmedabad?
  - **A:** Tickets for Hiking in Ahmedabad are priced at INR 200 per person.
- **Q**: Who is organizing Hiking in Ahmedabad?
  - **A:** Hiking in Ahmedabad is organized by River stones Hospitality.
- **Q**: What has been the experience of attendees at River stones Hospitality's events?
  - **A:** River stones Hospitality has 607+ followers on AllEvents, reflecting a trusted and active community of event-goers who follow their events. River stones Hospitality has a verified profile on AllEvents where you can read reviews and explore their upcoming events.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "Hiking in Ahmedabad",
        "image": "https://dyn-image.allevents.in/generate-image?v=4&title=Hiking+in+Ahmedabad&date=Sun%2C+19+Jul%2C+2020+at+08%3A00+am&bg=4",
        "startDate": "2020-07-19",
        "endDate": "2020-07-19",
        "url": "https://allevents.in/ahmedabad/hiking-in-ahmedabad-tickets/800019886558813",
        "location": {
            "@type": "Place",
            "name": "Kotarpur Ahmedabad",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Kotarpur",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "",
                "addressCountry": "IN"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "*આ રવિવારે અમદાવાદમાં ‌ટ્રેકીગ કેમ્પ નું આયોજન કરે છે.**આ માટે આપે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને મર્યાદિત સઁખ્યાં માજ રહેશે* માટે જે પણ મિત્રને આવવાનું હોય તેને નીચે આપેલ લિંક પાર કરવાનું રહેશે.કેમ્પ તારીખ :- 12/07/2020*રિપોર્ટિંગ સમય :- *સવારે 8:00*આપની સાથે લાવવાનો સામાન:-૧) બુટ ફરજિયાત.૨) પાણી",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-13",
                "availabilityEnds": "2020-07-19",
                "validFrom": "2026-04-13",
                "lowPrice": "200.00",
                "highPrice": "200.00",
                "price": "200.00",
                "url": "https://allevents.in/ahmedabad/hiking-in-ahmedabad-tickets/800019886558813"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "River stones Hospitality",
                "url": "https://allevents.in/org/river-stones-hospitality/5721087",
                "description": "Tour Managment"
            }
        ]
    }
]
```