X
Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement

Chitralekha Natya Spardha-2019

Advertisement

Chitralekha Natya Spardha-2019


ચાલો માણીએ ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ સર્જનોની પ્રારંભિક સ્પર્ધા

ભવન્સ ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા ૨૦૧૯ વર્ષ ૧૩ મું

અમદાવાદ, ગાંધીનગર, સુરત અને મુંબઈ થી આવેલા પૂર્ણ કદ નાં ગુજરાતી નાટકો નો જલસો.

તારીખ : ૮ થી ૧૩ ડીસેમ્બર ૨૦૧૮ સ્થળ : જે. એ. ઓડીટોરીયમ રોજ રાત્રે ૮.૩૦ કલાકે

આ સ્પર્ધા માં નીચે મુજબ ના નાટકો અમદાવાદ ખાતે રજુ થવા જઈ રહ્યા છે.

#શનિવાર #૦૮/૧૨/૨૦૧૮
સંજય ગોરડિયા પ્રોડક્શન પ્રસ્તુત
ભારતીબેન ભૂલા પડ્યા શો પીપલ, મુંબઈ
લેખક: વિનોદ સરવૈયા
*એક ગૃહિણી ની કથા જે પોતાના અસ્તિત્વ ને પામવા માટે પોતાના પરિવાર સાથે ગુથાય છે
કોમેડી નાટક.

#રવિવાર #૦૯/૧૨/૨૦૧૮
અખ્તર સૈયદ ગ્રુપ, ગાંધીનગર પ્રસ્તુત
અમે બરફના પંખી
લેખક : કાંતિ મડિયા
દિગ્દર્શક: અખ્તર સૈયદ
*કેન્સર સામે ઝઝૂમતિ એક લાડકોડથી ઉછરેલી અને ઉદ્દંડ સ્વરૂપવાન દીકરી અને તેના પરિવાર ની કથા.

#મંગળવાર ૧૧/૧૨/૨૦૧૮
સ્વરમ એન્ટરટેઈનમેન્ટ, સુરત પ્રસ્તુત
ડાર્ક સીક્રેટ
લેખક: વિલોપન દેસાઈ
દિગ્દર્શક: હરીશ લુહાર
*બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે સર્જાતી મર્ડર મિસ્ટ્રી.

#બુધવાર ૧૨/૧૨/૨૦૧૮
રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત
ઋણાનુંબંધ
લેખક: વિલોપન દેસાઈ
દિગ્દર્શક: સ્વપ્નિલ પાઠક
*જુઠના મહોંરા પહેરી ફરતી લાગણીઓ બેનકાબ થાય, ગુનેગાર તરીકેનું કલંક ભૂંસવા નિર્દોષ સત્ય અને અદાલતી કાવાદાવની રમત વચ્ચેની કશ્મકશ એટલે “ઋણાનું બંધ”

#ગુરુવાર ૪:૦૦ કલાકે ૧3/૧૨/૨૦૧૮
વ્હીસલ બ્લોઅર ગ્રુપ, અમદાવાદ પ્રસ્તુત
ઉર્ફે આલો
લેખક અને દિગ્દર્શક : મૌલીકરાજ શ્રીમાળી
*એક પછાત જ્ઞાતિ ના યુવક ની શોખ અને પરંપરાગત મેલું ઉપાડવાની પ્રથા વચ્ચે ની કશ્મકશ દર્શાવતું વિવિધ એવોર્ડ જીતેલું નાટક.


#ગુરુવાર ૧૩/૧૨/૨૦૧૮
મૃદંગ મેનેજમેન્ટ, ગાંધીનગર
પંદર વરસ ત્રણ દિવસ
લેખક-દિગ્દર્શક : જીગર રાણા
*એક જેલ માંથી ભાગેલા કેદી ને એક પરિવાર શાંત પાડી, કેદી નો શરણાગતિ કરવા મદદ કરે છે. સ્ત્રી અત્યાચાર, ગુનો ન કર્યો હોવા છતાં પણ સજા કાપી રહેલા વ્યક્તિ તરફ માનવવલણ થી ગુથાયેલ આ કથા છે


** પ્રત્યેક નાટક ની ટીકીટ નો સામાન્ય દર રૂપિયા ૨૦૦/-. છે. **



You may also like the following events from Mushavvirkhan-singer&guitarist:

Liked this event? Spread the word :

Map Bhavan's J.A. Auditorium1st floor, Bhavan's Cultural Academy & Centre for Arts, Bhavan's College Campus, Lady Vidya Gauri Nilkanth Marg, Nr. Rifle Club, Khanpur., Ahmedabad, India 380001, India
Loading venue map..
Report a problem

Are you going to this event?

Organizer

Mushavvirkhan-singer&guitarist
Advertisement

More Events in Ahmedabad

Explore More Events in Ahmedabad