

# Event Details

- **Event Name**: તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji
- **Event Start and End Date**: Fri, 09 Jan, 2026 at 06:00 pm – Fri, 09 Jan, 2026 at 08:30 pm
- **Event Description**: મિત્રો, ગુજરાતી ઉદ્યોગકારો માટે મેં આ સેમિનાર ડિઝાઇન કર્યો છે જે આ પ્રકારનો પ્રથમ સેમિનાર છે.બધાને ખબર છે કે ડિજિટલાઇઝેશન અને સોશિયલ મીડિયા દ્વારા ધંધો અનેક ગણો વધારી શકાય છે. પરંતુ કેવી રીતે એ સમજાતું ન હોય તો આ સેમિનાર ખાસ તમારા માટે જ છે.આવો, મારા સેમિનારમાં જોડાઓ અને તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો.આ સેમિનાર તા. 9 જાન્યુઆરી 2026, શુક્રવારના દિવસે સાંજે 6:00 વાગ્યે JB Auditorium, AMA, અમદાવાદ ખાતે યોજાશે.જો તમે ટ્રેડિંગ કે મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરતા હો, અથવા ડોક્ટર, એડવોકેટ, CA જેવા પ્રોફેશનમાં હો અને તમારા ધંધામાં ગ્રોથ ઇચ્છતા હો તો આ સેમિનાર મિસ ન કરશો.આ સેમિનારમાં તમે શીખશો:• ધંધો વધારવા માટે ડિજિટલ દુનિયા સાથે જોડાવું કેમ જરૂરી છે• તમારા ધંધાની ડિજિટલ પ્રેઝન્સ કેવી રીતે મજબૂત બનાવવી• સોશિયલ મીડિયા પર બ્રાન્ડ કેવી રીતે બનાવવો• ઓછા ખર્ચમાં માર્કેટિંગ કરીને વેચાણ કેવી રીતે વધારવુંજો તમે હાલ ધંધો કરી રહ્યા હો તો આજે જ તમારી સીટ બુક કરો.અને જો તમને લાગે કે તમારા મિત્રો અથવા પરિવારજનોમાંથી કોઈને આ સેમિનાર એટેન્ડ કરવો જોઈએ તો આ વિડિયો જરૂરથી શેર કરો.આવો, મળીએ9 જાન્યુઆરી 2026, શુક્રવારસાંજે 6:00 વાગ્યેJB Auditorium, AMA, અમદાવાદ ખાતે.
- **Event URL**: https://allevents.in/ahmedabad/તમારા-ધંધાના-ઇન્ફ્લ્યુએન્સર-બનો-seminar-by-positive-paaji/80001034100017
- **Event Categories**: workshops
- **Interested Audience**: 
  - total_interested_count: 110

## Ticket Details

- **Ticket Price Range**: min: 299, max: 299, currency: INR

## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: J B Auditorium
- **lat**: 23.0297252
- **long**: 72.5418532
- **full address**: J B Auditorium, AMA campus, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, India

## Event gallery

- **Alt text**: તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/thumb695449fbbc7bb.jpg

## FAQs

- **Q**: When and where is તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji being held?
  - **A:** તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji takes place on Fri, 09 Jan, 2026 at 06:00 pm to Fri, 09 Jan, 2026 at 08:30 pm at J B Auditorium, AMA campus, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, India.
- **Q**: Who is organizing તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji?
  - **A:** તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji is organized by Hungrito.
- **Q**: What has been the experience of attendees at Hungrito's events?
  - **A:** Hungrito has 18,800+ followers on AllEvents, reflecting a trusted and active community of event-goers who follow their events. Hungrito has a verified profile on AllEvents where you can read reviews and explore their upcoming events.
- **Q**: Where can I buy તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji tickets?
  - **A:** તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji, happening on Fri, 09 Jan, 2026 at 06:00 pm in Ahmedabad, is available on AllEvents. AllEvents is the official ticketing partner for this event. After booking, you will receive instant QR E-tickets on your mobile via Email, SMS, and WhatsApp. Simply show your QR ticket at the venue gate for quick, contactless entry.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb695449fbbc7bb.jpg",
        "startDate": "2026-01-09",
        "endDate": "2026-01-09",
        "url": "https://allevents.in/ahmedabad/તમારા-ધંધાના-ઇન્ફ્લ્યુએન્સર-બનો-seminar-by-positive-paaji/80001034100017",
        "location": {
            "@type": "Place",
            "name": "J B Auditorium",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "AMA campus, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, India",
                "postalCode": "380015",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.0297252",
                "longitude": "72.5418532"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "મિત્રો, ગુજરાતી ઉદ્યોગકારો માટે મેં આ સેમિનાર ડિઝાઇન કર્યો છે જે આ પ્રકારનો પ્રથમ સેમિનાર છે.બધાને ખબર છે કે ડિજિટલાઇઝેશન અને સોશિયલ મીડિયા દ્વારા ધંધો અનેક ગણો વધારી શકાય છે. પરંતુ કેવી રીતે એ સમજાતું ન હોય તો આ સેમિનાર ખાસ તમારા માટે જ છે.આવો, મારા સેમિનારમાં જોડાઓ અને તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-08-15",
                "availabilityEnds": "2026-01-09",
                "validFrom": "2026-08-15",
                "lowPrice": "299.00",
                "highPrice": "299.00",
                "price": "299.00",
                "url": "https://allevents.in/ahmedabad/તમારા-ધંધાના-ઇન્ફ્લ્યુએન્સર-બનો-seminar-by-positive-paaji/80001034100017"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Hungrito",
                "url": "https://allevents.in/org/hungrito/9669456",
                "description": "We are a food discovery platform to help you find the best food dishes in Ahmedabad."
            }
        ]
    }
]
```