Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement
Oh Snap, this is a past event! 😵

Do you want to get notified when this event happens again?

મહાપુજા

Advertisement

મહાપુજા


જન્મ સમયે આકાશમાં રહેલા ગ્રહોની ઉર્જા આપણા જીવનમાં સફળતા મેળવવામાં અદ્રશ્ય રીતે ભાગ ભજવતી હોયછે.
[ ] આ ઉર્જા અેટલે આપણા ગુણ અને અવગુણ.
[ ] શુભ ઉર્જા અથવા ગુણો નો વધુ લાભ મંત્રો ના ઉચ્ચારણ અને શ્રવણ થી મેળવી શકાય છે.
[ ] અશુભ ઉર્જા અથવા અવગુણો ને ધાર્મિક ક્રિયા દ્વારા અોછા કરી શકાય છે.શાંત કરી શકાય છે.
શ્રી દિગ્નેશ રાવલ દ્વારા આવિ અલૌકિક શક્તિઅો નો લાભ મેળવવા અેક દિવસની "મહાપુજા" નું આયોજન કરવામાં આવેલું છે.
આ મહાપુજા નો લાભ લેવા આજેજ તમારું
નામ + ઈમેલ + મોબાઇલ નંબર નીચેના નંબર પર મેસેજ અથવા વોટ્સઅેપ કરો.
88492 03599
www.digneshraval.com
facebook.com/ravaldignesh


શ્રી દિગ્નેશ રાવલ અનેક લોકોના જીવનમાં નોકરી,ધંધો,અને વ્યક્તિગત સફળતા મેળવવા માં માર્ગદર્શક બન્યા છે.
છેલ્લા 17 વર્ષ થી 7000+ કુંડલીઓ નો તલસ્પર્શી અભ્યાસ અને લાખો લોકોને પોતાના સેમીનાર દ્વારા મદદરૂપ થયા છે.

-: મહાપુજા પછી અ‍ાપના જીવનમાં નીચેના ફાયદાની ગેરંટી:-

ક્રોધ ઊપર નિયંત્રણ.
+ આત્મવિશ્વાસ માં વધારો.
+ પરસ્પરના સંબંધો માં સુધારો.
+ યોગ્ય દિશાનુ માર્ગદર્શન
+ મહેનતમાં ઘટાડો
+ પરીવાર માં મનમેળ
+ સારું સ્વાસ્થ્ય.

તારીખ-03/02/2019(રવિવાર)
સવારે- 09 am to 01 pm
વધુ માહિતી માટે ફોન કરો-
88492 03599
www.digneshraval.com
facebook.com/ravaldignesh

• ખાસ નોંધ:-
તમે જે વ્યક્તિઓ ને 2019 માં સફળતા ના શિખરે જોવા ઈચ્છતા હોવ તેમને માહિતી ફોરવર્ડ કરો. અને અેમની પ્રગતિ માં સહભાગી બનો.



Liked this event? Spread the word :

Map Ahamdabad Gujrat, Ahmedabad, India
Loading venue map..
Report a problem

Are you going to this event?

Advertisement