Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement
Oh Snap, this is a past event! 😵

Do you want to get notified when this event happens again?

આચમનમ્

Advertisement

આચમનમ્


દેવોની ભાષા એવી સંસ્કૃત માત્ર શ્લોકો અને વેદો સુધી સીમિત નથી. સાહિત્યના નવરસથી સમૃધ્ધ એવી આ ભાષા સાહિત્યનાં ઊંડાણની સાથે સાથે વિજ્ઞાનની ઉંચાઈઓ પર પણ લઈ જાય છે. સંસ્કૃત ભાષાનાં આ વિરાટ સમુદ્રમાંથી આચમન રૂપે થોડાક અમૃતબિંદુ ઓનું પાન કરવા આવે છે શ્રી ભાગ્યેશ જહા અને ડૉ મિહિર ઉપાધ્યાય.

| આચમનમ્ |
| ૨૩/૦૨/૨૦૧૯ |
| સવારે ૧૧:૦૦-૧૨:૩૦ |
| સાહિત્ય સરિતા | | એલ ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, અમદાવાદ |

#સાહિત્યસરિતા #ગુજરાતી #ગુજરાતીસાહિત્ય #સાહિત્ય #સંસ્કૃત
#SahityaSarita #SahityaSaritaLDCE #SahityaSarita2019
#Literature #Festival #February #Sanskrit #IASOfficer #Doctor



Map Sahitya Sarita : A Literature FestL D College of Engineering, University Area, Navrangpura, Ahmedabad, India 380009, India
Loading venue map..
Report a problem

Are you going to this event?

Organizer

Sahitya Sarita : A Literature Fest
Advertisement