

# Event Details

- **Event Name**: અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar
- **Event Start and End Date**: Thu, 01 May, 2025 at 06:00 pm – Thu, 01 May, 2025 at 08:00 pm
- **Event Description**: પ્રસ્તુતિ પ્રકાર :કવિતા, વાર્તા, ટૂંકી વાર્તા, નિબંધ, સંવાદ, સ્પીચ, મોનોલોગ, સ્ટેન્ડ અપ કોમેડી, દુનિયાની કોઈપણ ભાષામાં ગુજરાત વિશે કંઈપણ, ગુજરાતી ભાષામાં દુનિયા વિશે કંઈપણ…કાર્યક્ર્મ સ્થળની આમાન્યા અનુસાર ગાયન - વાદન કે નૃત્યકળાની પ્રસ્તુતિ નહીં થઈ શકે. સાંજે ૫:૧૫ મિનીટથી પ્રવેશ અપાશે.રજીસ્ટ્રેશન ફરજીયાત છે.નિયત સમયમાં જેટલા પરફોર્મન્સ શક્ય હશે એટલી જ પ્રસ્તુતિને મંચ આપવામાં આવશે. પ્રસ્તુતિનો સમય : ઓછામાં ઓછી 3 મિનીટ, વધુમાં વધુ 5 મિનીટપ્રસ્તુતિ દરમિયાન ખરાબ શબ્દો કે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરી શકાય.સુંદર પ્રસ્તુતિને જમાવટ તથા જમાવટ જોરદારના વિવિધ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી શકવામાં આવે છે.સમય: સાંજે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીસ્થળ : H.T. Parekh Hall,Ahmedabad Management AssociationTorrent-AMA Management Centre,Core-AMA Management House,ATIRA Campus, AMA Complex,Dr. V S Marg, Vastrapur,Ahmedabad 380 015જમાવટ મીડિયા અને જમાવટ જોરદાર એટલે જ્યાંથી સંભળાય ગુજરાતના ખંત અને ખુમારીનો રણકાર.અને એટલે જ જેમના હ્દયમાં ગુજરાત વસે છે જેમના ધબકારમાં ગુજરાત ધબકે છે. એ સૌની સાથે કરીશું ઉજવણી ગુજરાત દિવસની.કવિતા કહો કે વાર્તા વાત કહો કે નિબંધવાત ગુજરાતીમાં હશે કે દુનિયાની કોઈપણ ભાષામાં ગુજરાત વિશેસૌને હસાવવા છેરડાવવા છે કે બસ ખાલી દિલ ખોલીને વાતો કરવી છેતો આ મંચ પર તમારું સ્વાગત છે.આ મંચ તમારું છે. દિલ ખોલીને વાતો કરીશું.મળીએ છીએ વાતો કરીશું અને કરીશું જમાવટ જોરદાર.
- **Event URL**: https://allevents.in/ahmedabad/અમથે-અમથું-તો-પણ-ચોટદાર-અને-જોરદાર-open-mic-jamawat-jamawat-jordar-tickets/80002840134877
- **Event Categories**: performances, art, open-mic
- **Interested Audience**: 
  - total_interested_count: 125

## Ticket Details

- **Ticket Price Range**: min: 100, max: 100, currency: INR

## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: Ahmedabad Management Association AMA Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat, India
- **lat**: 23.0297755
- **long**: 72.5413686
- **full address**: Ahmedabad Management Association AMA Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat, India

## Event gallery

- **Alt text**: અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/thumb68130ba75f597.jpg

## FAQs

- **Q**: When and where is અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar being held?
  - **A:** અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar takes place on Thu, 01 May, 2025 at 06:00 pm to Thu, 01 May, 2025 at 08:00 pm at Ahmedabad Management Association AMA Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat, India.
- **Q**: How much do tickets cost for અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar?
  - **A:** Tickets for અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar are priced at INR 100 per person. Over 120+ people are already interested in this event - book early to secure your spot.
- **Q**: What is the refund policy for અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar?
  - **A:** અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar offers a full refund on ticket cancellations. Full refund, in case event cancelled due to unavoidable reasons. Contact the organizer or the ticketing platform to initiate your refund request.
- **Q**: Who is organizing અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar?
  - **A:** અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar is organized by JAMAWAT JORDAAR.
- **Q**: What has been the experience of attendees at JAMAWAT JORDAAR's events?
  - **A:** JAMAWAT JORDAAR has 124+ followers on AllEvents, reflecting a trusted and active community of event-goers who follow their events. JAMAWAT JORDAAR has a verified profile on AllEvents where you can read reviews and explore their upcoming events.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb68130ba75f597.jpg",
        "startDate": "2025-05-01",
        "endDate": "2025-05-01",
        "url": "https://allevents.in/ahmedabad/અમથે-અમથું-તો-પણ-ચોટદાર-અને-જોરદાર-open-mic-jamawat-jamawat-jordar-tickets/80002840134877",
        "location": {
            "@type": "Place",
            "name": "Ahmedabad Management Association AMA Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat, India",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "H T PAREKH HALL, Ahmedabad Management Association, Dr. V S Marg, Vastrapur",
                "postalCode": "380014",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.0297755",
                "longitude": "72.5413686"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "પ્રસ્તુતિ પ્રકાર :કવિતા, વાર્તા, ટૂંકી વાર્તા, નિબંધ, સંવાદ, સ્પીચ, મોનોલોગ, સ્ટેન્ડ અપ કોમેડી, દુનિયાની કોઈપણ ભાષામાં ગુજરાત વિશે કંઈપણ, ગુજરાતી ભાષામાં દુનિયા વિશે કંઈપણ…કાર્યક્ર્મ સ્થળની આમાન્યા અનુસાર ગાયન - વાદન કે નૃત્યકળાની પ્રસ્તુતિ નહીં થઈ શકે. સાંજે ૫:૧૫ મિનીટથી પ્રવેશ અપાશે.રજીસ્ટ્રેશન ફર",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-11",
                "availabilityEnds": "2025-05-01",
                "validFrom": "2026-04-11",
                "lowPrice": "100.00",
                "highPrice": "100.00",
                "price": "100.00",
                "url": "https://allevents.in/ahmedabad/અમથે-અમથું-તો-પણ-ચોટદાર-અને-જોરદાર-open-mic-jamawat-jamawat-jordar-tickets/80002840134877"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "JAMAWAT JORDAAR",
                "url": "https://allevents.in/org/jamawat-jordaar/25550011"
            }
        ]
    }
]
```