National Conference on Environmental Technologies : Today & Tomorrow
Fri May 18 2012 at 08:30 am
L.D. College of engineering, , Ahmedabad
Sat Feb 25 2012 at 09:00 am
Venue : Hotel Royal Highness, Ahmedabad, Ahmedabad
Created By : Drsurani Ramzan
Sponsored links
આ છે એક અનોખો પ્રોગ્રામ કે જે દ્વારા આપ આપની અંદર છૂપાયેલી અદભુત શક્તિઓને ઓળખશો. આ શક્તિઓ વડે જીવનમાં સફળતા મેળવવી આસાન બનાવશો.
હકારાત્મક જીવનશૈલી આપના જીવનમાં મધુરતા લાવશે. સ્ટેજનો ડર દૂર કરીને આપ આત્મવિશ્વાસથી છલકતાં થશો. આપની યાદશક્તિ મેમરી ટેક્નીક્સ દ્વારા તીવ્ર બનશે. અર્ધ જાગૃત મનનાં અધિક ઉપયોગ વડે આપ વધુ શાંતિ અને વધુ સ્વસ્થથા મેળવશો.
How you will learn ?
પ્રેક્ટીકલ ટ્રેનીંગથી ભરેલા આ વર્કશોપમાં આપને મળશે એક ઉત્સાહજનક વાતાવરણ, ગ્રૂપ ટ્રેનીંગ, તંદુરસ્ત હરિફાઈઓ, લીડરશીપનાં ગુણો અને શેરીંગ દરમ્યાન એમ્પેથીક લીસનીંગ જિંદગીને અને સમસ્યાઓને જોવાનો આપનો દૃષ્ટિકોણ બદલી નાંખશે.
વારંવાર સ્ટેજ પર આવવાની તક તેમજ સેશન દરમ્યાન આપના અભિપ્રાયો વ્યક્ત કરવાની તક તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. અહીં દર્શાવેલ વિષયો પર આપને મળશે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ.
TWO Full Days Practival Training workshop
DATES: 25 & 26 2012 (Sat - Sun )
Time : 9am to 7pm
Venue : Hotel Royal Highness, Lal Darwaja, Ahmedabad.
FEE = 6000/- per Person for Two days (with Break Fast and Lunch)
For Registration and Details Call : 9825073803, 9824023803Syllabus
* Target Achieving,
* Assertiveness Training,
* Confidence Building
* Behavioral Therapy,
* Communication Skills
* Aticates and Manners,
* પ્રોત્સાહન (Motivation)
* Developing Self Esteem,
* Creative Exercises
* Walk an Extra Mile,
* Effective Public Speaking
* Positive Mental Attitude
* Art of Dealing with People
* સમય આયોજન (Time Management),
* માનસિક તાણનું નિયંત્રણ (Stress Management)
* મનની અગાધ શક્તિઓ અને તેનો ઉપયોગ
* લક્ષ્ય નક્કી કરો અને પ્રાપ્ત કરો (Goal Setting)

Promote your events to the world in one click with our Facebook App
ConnectEnable e-Ticket for your events, allow users to register to your event, download registration data in CSV
Events Manager