National Conference on Environmental Technologies : Today & Tomorrow
Fri May 18 2012 at 08:30 am
L.D. College of engineering, , Ahmedabad
Fri Feb 24 2012 at 01:30 pm
Venue : Sahitya Parishad Premise, Bh Times Of India, Ashram Road Ahmedabad, Ahmedabad
Created By : Kabir Thakore
Sponsored links
પ્રસ્તુતિ : CONCERN & ACT
લેખક દિગ્દર્શક : કબીર ઠાકોર
ગીતો : પરેશ વ્યાસ
સંગીત : નિસર્ગ ત્રિવેદી કિસ્સાઓનો કલરવ, ને વાતો ના વડા..
જોનાર હશે ઢગલો, ને ભજવનારા થોડા...
આ નાટક છે ને વાત છે, મારી, તમારી, આપડી..
તમ તમારે પેહરી લેજો બંધ બેસતી પાઘડી...
સલામ સૌની સમજણ ને, સલામ સૌની નજર ને..
આ તો સમાજનો આયનો, નથી કોઈ ની ઠેકડી
તમ તમારે પેહરી લેજો બંધ બેસતી પાઘડી.....
ગુજરાત.....વિકાસ......અને થોડી ના દેખાતી વાતો....અત્યારે તો આટલુંજ .....વધુ માટે નાટક જ જોવું રહ્યું...

Promote your events to the world in one click with our Facebook App
ConnectEnable e-Ticket for your events, allow users to register to your event, download registration data in CSV
Events Manager